Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

બ્રાઝિલમાં મૃત્યુ પામેલા આરોગ્યકર્મીઓને નર્સ સહીત ડોક્ટરોએ આપી અનોખી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: બ્રાઝિલમાં મૃત્યુ પામેલા આરોગ્યકર્મીઓને નર્સ અને ડોકટર એ આપી અનોખી શ્રદ્ધાંજલિ…બ્રાઝિલના બ્રાઝિલિયા શહેરમાં ડૉક્ટરો અને નર્સોએ કોરોના વાઈરસ સામેની લડાઈમાં મૃત્યુ પામેલા તેમના સહકર્મીઓને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે.

તેમણે જમીન પર મરી ગયા હોય એ રીતે સૂઈ જઈને પોતાના સહકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવાની સાથે બ્રાઝિલની સરકારની લૉકડાઉનને લગતી નીતિઓનો પણ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

(6:38 pm IST)