Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ચીન દ્વારા અટકાયતમાં લેવાયેલ પૂર્વ ઇંટરપોલ ચીફ હોન્ગવીના પરિવારને ફ્રાંસએ શરણ આપ્યું

ઇન્ટરપોલના પૂર્વ મધ્યક્ષ મેંગ હેન્ગવીની પત્ની ગ્રેસ મેંગ અને એમના બે બાળકોને ફ્રાંસને રાજનીતિક શરણ આપ્યું છે ગ્રેસએ જાન્યુઆરીમાં પોતાના જીવને જોખમ હોવાનું બતાવ્યું હતું સપ્ટેમ્બર ૨૦૧૮માં મેંગ ચીન જતા સમય લાપતા થયા હતા જે પછી ચીનએ એમને ભ્રષ્ટાચારના આરોપમાં અટકાયતમાં લેવાની વાત કરી હતી.

(12:10 am IST)