Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ખતરનાક સ્તરે પહોંચી ગઈ: વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

નવી દિલ્હી: ધરતીના વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઝડપથી વધી રહી છે અને એ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે અમેરિકામાં વૈજ્ઞાનિકોએ તાપમાનને   વધારનાર કાર્બન ડાયોક્સાઇડની વધારે માત્રા મળી હોવાની શોધ કરી છે જેના પછી માનવ નિર્મિત ગ્રીનહાઉસ ગેસના સતત વધતા ઉત્સર્જન માટે ચિંતાનું કારણ બની ગઈ છે.

(5:47 pm IST)