Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ઇરાકમાં આઇએસના ત્રણ આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: પશ્ચિમી ઇરાકના અંબર પ્રાંતમાં સુરક્ષા બળોએ સોમવારના રોજ ઇસ્લામિક સ્ટેટના ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ  ઉતાર્યા છે. સુરક્ષા અધિકારીદ્વારા વધુમાં મળેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સંયુક્ત રૂપથી પ્રાંતની રાજધાની રમાડીનાં  અલ-તુંએબા વિસ્તારની પહાડીય વિસ્તારમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અલ-ફલાહીએ તપાસ અભિયાન દરમ્યાન જવાનોની ત્રણ આતંકવાદીઓ સાથે લડાઈ થઇ હતી જેમાં ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા.

(5:46 pm IST)
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • ગેરકાયદેસર ખાણોમાં થઇ રહેલ ખોદકામ ઉપર જામનગરમાં વનવિભાગે આજે દરોડા પાડી દોઢ લાખનું જનરેટર કબજે લીધું છે access_time 12:57 am IST

  • અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્તઃ ૧૦ લોકો લાપતા : અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતાં ૧૦ લોકો લાપતા થયા છે : બે વિમાનમાં કુલ ૧૬ લોકો સવાર હતા : મીડીયા રિપોર્ટ અનુસાર દક્ષિણ પૂર્વ અલાસ્કાના કેટચિકાન નજીક અમેરીકી તટગાર્ડે બચાવ અભિયાન શરૂ કર્યુ છે access_time 1:12 pm IST