Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

2040 સુધી દર વર્ષે 1.5 કરોડથી વધારે લોકો થશે કેંસરનો શિકાર

નવી દિલ્હી: વર્ષ 2040 સુધી દર વર્ષે દુનિયા આખીમાં 1.5 કરોડથી વધુ લોકોને કીમોથેરેપીની જરૂર પડશે નિમ્ન અને મધ્યમ આમદાની વાળા દેશમાં કેંસરના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળશે  આ દર્દીની વધતી સંખ્યાને જોઈને તેનો ઈલાજ કરનાર લગભગ 1 લાખ કેસરના ડોક્ટરની આવશ્યકતા  રહેશે.એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 2018થી 2040 સુધી દુનિયા આખીમાં દર વર્ષ કીમોથેરેપી વાળા દર્દીની સંખ્યા 53 ટકા વધીને 98 લાખથી 1 કરોડ સુધી પહોંચી જશે.

(5:44 pm IST)