Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સેંટ લુઇસમાં ગોળીબારીની ઘટનામાં 3 મોતને ભેટ્યા: બેને ઇજા

નવી દિલ્હી:અમેરિકાના સેંટ લુઈસ વિસ્તારમાં થયેલ ગોળીબારીની ઘટનામાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે જયારે અન્ય બે વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી છે સેંટ લુઈસ પોલીસ અધિકારીદ્વારા  મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારીની ઘટના શ્રેવેમાં સોમવારના રોજ રાતે 9 વાગ્યાની  આસપાસ બની હતી પોલીસે જણાવ્યું હતું કે ઘાયલ લોકોમાં એકની હાલત ગંભીર છે જયારે  અન્ય એકની સ્થિતિ ગંભીર છે પણ સ્થિર છે.

(5:43 pm IST)