Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ફેસબુકના સર્વેસર્વા માર્ક ઝુકરબર્ગનો જન્મદિન

પૂરૂ નામ : માર્ક ઝુકરબર્ગ * જન્મ : ૧૪ મે ૧૯૮૪ * રાષ્ટ્રીયતા : અમેરીકન * કાર્યક્ષેત્ર : ફેસબુકના સહસંસ્થાપક * વિશેષતા : વિશ્વના સૌથી અમીર અને પ્રતિભાવાન ૧૦૦ વ્યકિતઓમાં ટાઈમ્સ પત્રિકા દ્વારા નામ સામેલ

માર્ક ઝુકરબર્ગનો જન્મ ૧૪ મે ૧૯૮૪ ન્યૂયોર્કશહેરમાં એડવર્ડ ઝુકરબર્ગએક દંત ચિકિત્સક અને માતા કરેન કેમ્ટનેર મનોચિકિત્સકને ત્યાં થયો હતો. એક નાનડકા હોસ્ટેલનારૂમથી શરૂ કરેલી તેમની યાત્રા લાજવાબ રહી. માર્કનાપિતા તેમને વકીલ બનાવવામાંગતા હતા પરંતુ તેમનો રસનાનપણથી જ પ્રોગ્રામિંગમાંહતો. જ્યારે તેમણે પિતાનેકહ્યું કે તે પ્રોગ્રામિંગ શીખવામાંગે છે તો તેમના પિતાએ ઘરમાં જ માર્ક માટે એક ઘણા સારા પ્રોગ્રામરને પ્રોગ્રામિંગ શીખવવા માટે રિકવેસ્ટ કરીઅને અહીંથી તે પ્રોગ્રામિંગશીખવા લાગ્યા. આના લીધેતેમણે પોતાના પિતા માટે એક સોફટવેર પણ બનાવ્યુંહતું. જેના માધ્યમથી તેપોતાના પિતાથી ઓનલાઈન વાત કરી શકતા હતા. પ્રોગ્રામિંગમાં તેમની રૂચિએટલી વધી કે તેનું પરિણામ ફેસબુકરૂપે આપણી સામે છે.

માર્ક ઝુકરબર્ગ એકઅમેરિકી કોમ્પ્યુટર પ્રોગ્રામરઅને ઈન્ટરનેટ ઉદ્યોગપતિ છે. ઈન્ટરનેટની દુનિયામાં ફેસબુકને લાવીને તેમણે સોશિયલ મીડિયા ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું. ફેસબુકને જ્યારે  લોન્ચ કરવામાં નહોતું આવ્યું ત્યારે તે ધ ફેસબુક ડોટ કોમના નામથી પ્રચલિત હતું પરંતુ જ્યારે આને 'એપ' રૂપે લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તે આજ સુધી વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈને પ્રગતિથી શિખર પર આગળ વધી રહ્યુ છે. તેમણે એફબી લોન્ચ કર્યુ ત્યારે તે માત્ર  ૧૯ વરસ, ૭૬ દિવસના હતા. આપણે કહી શકીએ છવરસની ઉંમરમાં તેમણે આ મોટી શરૂઆત કરી હતી.

ડિસેમ્બર ર૦૧રમાંઝુકરબર્ગે આ ઘોષણા કરીહતી કે તે પોતાની સંપત્તિનો વધારેમાં વધારે માનવતા અનેસમાનતાને વધારવા માટેઆપશે. ર૦૧૦થી ટાઈમ્સપત્રિકાએ માર્ક ઝુકરબર્ગના નામને વિશ્વના સૌથી ધનવાન તેમજ પ્રતિભાવાન૧૦૦ વ્યક્તિઓની યાદીમાં કર્યું છે ત્યારે એક વાર તેટાઈમ્સ પત્રિકાના 'પર્સન ધ યર'માં પણ ચમકયા છે. ફેસબુકનું મુખ્યાલય મેનલો પાર્ક કેલીફોર્નિયામાં છે. ફેસબુક બહુ વધારે જૂનુ નથી, તેને ફેબ્રુઆરી ૨૦૦૪માં શરૂ કરવામાં આવ્યુ હતું. કંપનીને મોટાભાગની આવક જાહેરાતથી મળે છે અને ૨૦૧૧માં એશિયા મધ્યમાં ૩.૭૧ અરબ ડોલર હતી. આમાં ૩પ૩૯ કર્મચારી કામકરતા હતા અને ૧પ દેશોમાં સભ્ય હતા. જેમાંથી મોટાભાગના મોબાઈલ દ્વારાફેસબુક પર જાય છે. આના કાર્યાલય છે. ફેસબુકગુગલ પછી વિશ્વની સૌથી ર૦૧૧માં ભારતમાં આના ર.૩ કરોડ સભ્ય છે. વ્યસ્ત વેબસાઈટ છે. લોકો દર મહિને ફેસબુક પર ૭૦૦ અબજ મિનિટથી પણ વધારે સમય વિતાવે છે.

ર૦૧૦માં આનીએશિયામાં પોતાની પહેલીઓફિસ હૈદરાબાદ-ભારતમાં ખોલી. મે ર૦૧રમાં ફેસબુકના ૯૦ કરોડ સક્રિય સભ્ય હતા. જેમાંથી મોટાભાગના મોબાઈલ દ્વારા ફેસબુક પર જાય છે. ભારતમાં આના ૨.૩ કરોડ સભ્ય છે. જાન્યુઆરી ર૦૧૧માં ફેસબુકના fb.comડોમેનને૮પ લાખ ડોલરમાં ખરીદીલીધું હતું. facebookની લોકપ્રિયતાને જોતાં એના શરૂઆતી વરસો પર ર૦૧૦માં ‘The Social Network’ નામની ફિલ્મપણ બની છે. તેઓ ૩૪ વર્ષના આજે થયા છે.

(12:52 pm IST)