Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સીરિયામાં શાંતિના સમયે અમેરિકાએ હુમલો કર્યો હોવાનો રશિયાનો દાવો

નવી દિલ્હી: રશિયા વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ખજરોવાએ જણાવ્યું છે કે એમરિકા અને તેના સહયોગીઓએ સિરિયાની વિરુદ્ધ એવા સમયમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે જયારે દેશમાં એક શાંતિપૂર્ણ ભવિષ્યની સંભાવના હતી.શુક્રવારની રાતે અમેરિકા,ફ્રાંસ અને બ્રિટેને સીરિયામાં સમન્વિત હુમલાની શરૂઆત કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:33 pm IST)