Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચીનને સબક શિખવાડવા માટે ૧૯ માર્ચના ચીની માલ સામાનની હોળી : વેપારી સંગઠન

ચીન દ્વારા વિટો લગાવી આતંકી સંગઠન જૈશ-એ-મોહમદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરતા રોકવાથી વ્યાપારી સંગઠન સીએઆઇટી અને આરએસએસની આર્થીક શાખા સ્વદેશી જાગરણમંચએ ચીની ઉત્પાદનોનો બહિષ્કારનુ એલાન કર્યુ છે. ચીનને સબક શીખવાડવા માટે ૧૯ માર્ચના ચીની સામાનની હોળી કરવામા આવશે.

(12:05 am IST)