Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ગ્રીન હાઉસથી વધી રહ્યું છે પૃથ્વીનું તાપમાન: 21મી સદીના અંત સુધીમાં ખતરાની આશંકા

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જળવાયું પરિવર્તનના કારણે માત્ર  વિશ્વનુંજ તાપમાન નથી વધી રહ્યું પરંતુ ગરમીના વાતાવરણના કારણે ચાલતી લૂના કારણે 21મી સદીના અંત સુધીમાં  વન્યજીવો અને લોકોને પણ નુકશાન પહોંચી શકે છે. અમેરિકામાં સૈન  ફ્રાસિસ્કો યુનિવર્સીટીના પ્રોફેસર જોનાથન સ્ટિલમૈન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પૃથ્વી  પર ગરમીનું તાપમાન વધી રહ્યું છે અને તે સમગ્ર પૃથ્વીના  જીવ   માટે ઘાતક સાબિત થઇ શકે છે.

(6:08 pm IST)