Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સંયુક્ત રાષ્ટ્રને યૌન શોષણની 138 ફરિયાદો મળી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રને ગયા વર્ષે યૌન શોષણની 138 ફરિયાદો મળી હતી જેમાં લગભગ અડધી સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનો અને વિશેષ રાજનીતિક મિશનો પર મોકલવામાં આવેલ કર્મીઓની વિરુદ્ધમાં હતી.આવા અપરાધો પ્રત્યે જીરો ટોલરેસની નીતિ લાગુ કરવાના મામલે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એટૉનિયો ગુતારેસે એક રિપોર્ટમાં જણાવ્યું કે કર્મીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલ આરોપમાં 2016ના 165 ઘટનાના મુકાબલામાં 2017માં 138 ફરિયાદો છે ફરિયાદમાં ઘટાડો થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(8:38 pm IST)