Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

માર્ચ અંતમાં ટીલરસન પદ છોડશે

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા બરખાસ્ત કર્યા બાદ નિવર્તનમાન વિદેશમંત્રી રેક્સ ટીલરસને જણાવ્યું કે તે મહિનાના અંત સુધીમાં રાજીનામુ આપતા પહેલા બીજા અધિકારીઓને જવાબદારી સોંપવામાં એક વ્યવસ્થિતને સહજ હસ્તાંતરણ સુનિશ્ચિત કરશે.કહેવાય રહ્યું છે કે આફ્રિકાની યાત્રા કરી રહેલ ટીલરસનને વચમાંથી પરત ફરી જવું પડ્યું હતું.

(8:37 pm IST)
  • રશિયાની હોસ્ટેલમાં ગુજરાતના વાળંદ પરીવારના વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુઃ આઘાત : મહીસાગર જિલ્લાનાં રમેશભાઈ વાળંદના પુત્ર ક્રિસ્ટલનું ૧૧મીએ રશિયાની હોસ્ટેલમાં કરૂણ મોત : તેનો મૃતદેહ ૧૬મીએ તેના વતન ''બાકોર'' લાવવામાં આવશે : ક્રિસ્ટલના પિતા રમેશભાઈ સોમાભાઈ વાળંદ લશ્કરમાં ફરજ બજાવતા હતા, પુત્રના મૃતદેહને ભારત લાવવા ભારે પ્રયાસો કરવા પડ્યા હતા access_time 6:14 pm IST

  • બિહારની અરેરીયામાં લાલુના આરજેડી પક્ષનો વિજય નિશ્ચિતઃ ૫૮ હજાર મતે આગળ access_time 6:07 pm IST

  • અન્ય છાત્રોની પ્રેરણા કાજે યુપી બોર્ડના ૨૦ ટોપર છાત્રોની માર્કશીટ બોર્ડની વેબસાઇટ ઉપર પણ મુકાશેઃનાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા access_time 4:55 pm IST