Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અફઘાનિસ્તાનમાં સુરક્ષા ચોકી પર આતંકી હુમલામાં 10 કર્મીના મોત

નવી દિલ્હી: પશ્ચિમી અફઘાનિસ્તાનમાં બુધવારે સવારે એક ચેકપોસ્ટ પર આતંકવાદી હુમલો થયો જેમાં 10 સુરક્ષાકર્મીઓના મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે હજુ સુધી કોઈ પણ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ તાલિબાન અવારનવાર હુમલાને અંજામ આપતું રહે છે તેવું જાણવામાં આવી રહ્યું છે ગયા અઠવાડિયે તાલિબાનના ફરાહ પ્રાંતમાં થયેલ હુમલામાં 38 સભ્યોના મોત નિપજ્યા હતા.

(8:31 pm IST)
  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 10:38 am IST

  • ૪૧ લાખ બેન્ક ખાતાઓ એસબીઆઈએ બંધ કર્યા :બેન્ક ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ નહિ રાખવા સબબ એસબીઆઈ (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા)એ દેશભરમાં તેમની બ્રાન્ચોમાં આવેલ ૪૧.૨ લાખ ખાતા બંધ કરી દીધાનું એક માહિતી આપતા રિઝર્વ બેન્કે જણાવ્યુ છે access_time 4:55 pm IST

  • લોકસભાના ચાલુ બજેટ સત્રમાં : આજે આર્થિક અપરાધ ખરડા ઉપર ચર્ચા થવા સંભાવનાઃ બન્ને ગૃહમાં ૮ દિવસથી ધમાલ ચાલુઃ મોદી સરકારે ૧ર માર્ચે લોકસભા દેશ છોડી ફરાર થયેલા આર્થિક ગુન્હેગારોની સંપત્તિ કબ્જે કરવા બાબતે ખાસ બીલ રજૂ કરેલ છે access_time 4:55 pm IST