Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ધર્મવિરુદ્ધ બોલવા મામલે ત્રણ અરબી ભાઈઓ વિરુદ્ધ કેસ દાખલ

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમિરાતમાં ત્રણ લોકોને ઇશનિંદાની ઘટનાનો સામનો કરવાની નોબત આવી છે શારજહા ક્રિમિનલ અદાલત દ્વારા એક તલાકશુદા વ્યક્તિ અને તેના બે ભાઈઓને મામલે આરોપી સાબિત કરવામાં આવ્યા છે તેનાપર તલાકવાળા વ્યક્તિની પત્ની સાથે ફોન પર વાતચીત કરવા દરમિયાન ભગવાન અને ધર્મ વિરુધ્દ  અપમાનજનક શબ્દો બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કોર્ટે તેને દોષી સાબિત કર્યા છે.

(8:30 pm IST)