Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અમેરિકાના નવા વિદેશ મંત્રી પાસેથી તુર્કીની આ આશા

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મપે મંગળવારના રોજ અચાનક વિદેશ સચિવ રેક્સ ટીલરસરને પદ પરથી હતી જવા માટેની જાહેરાત કરી છે તેમની જગ્યાએ અમેરિકાની સર્વોચ્ચ તપાસ એજન્સી સીઆઇઇએના પ્રમુખ માઈક પોમ્પીયોને નવા વિદેશ સચિવ બનાવવામાં આવશે.તુર્કીનું કહેવું છે કે તે નવા અમેરિકી વિદેશ મંત્રી સાથે સારા સંબંધ બનાવવા માટે ઉત્સાહિત છે પરંતુ સીઆઈએ પ્રમુખે યાદ રાખવું પડશે કે અંકાર સમ્માન ઈચ્છે છે.

(8:29 pm IST)