Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સીરિયાએ ઈઝરાયલમાં છોડી મિસાઈલને અધવચ્ચે રોકવામાં આવી

નવી દિલ્હી:સીરિયાઈ હવાઈ સેનાએ ગુરુવારના રોજ ઇઝરાયલના ગોલન હાઈટથી છોડેલ મિસાઈલને અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે સ્થાનિક સમાચાર એજ્નસીદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાત્રીના સમયે  શહેરમાં વિસ્ફોટનો અવાજ સાંભળવામાં આવ્યો હતો.

                          સિરિયન ઓબ્જર્વેટ્રી ફોર હ્યુમન રાઈટ્સે આ હુમલામાં ઇરાનના સમર્થન કરનાર 12 લડાકુઓને મોતનેઘાટ ઉતાર્યા છે. આ હુમલામાં સીરિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યા છે.

(5:59 pm IST)