Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

પાકિસ્તાનને 78 લાખ રૂપિયા આપી અમેરિકાએ દુર્લભ બકરીનો શિકાર કર્યો

નવી દિલ્હી: એક વિદેશી શિકારી દ્વારા દુર્લભ પહાડી  બકરીને મારવા માટે પાકિસ્તાનની સરકારને મોટી ફીસ આપી હોવાની ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અમેરિકામાં રહેનાર આ શિકારી બ્રિયાન હાર્લને પાકિસ્તાન સરકારને 78 લાખ રૂપિયા આપીને આ બકરીને હાસિલ કરી છે આ એક દુર્લભ બકરી છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:09 pm IST)