Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

અફઘાનિસ્તાનમાં તાલિબાનના પ્રમુખ સહીત ત્રણ આતંકવાદીઓને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કૂદુંજ પ્રાંતમાં આજ રોજ થયેલ ઝઘડા બાદ તાલિબાનના એક પ્રમુખ કમાંડર અબ્દુલ્લા ઉર્ફે ફીદાઇ સમેત ત્રણ આતંવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે જયારે અન્ય બે ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દસ્ત-એ-આર્ચીના ડીસ્ટ્રીકટ  ગવર્નર નસિરુદીન નાજારીએ જણાવ્યું છે કે તાલિબાન આતંકવાદીઓએ એક સમૂહ પર હુમલો કર્યો હતો જેમાં સામા જવાબમાં સૈનિકોએ ગોળીબારી પણ કરી હતી જેમાં પાંચ આતંકવાદીઓના મોત નિપજ્યા અને અન્ય બેને ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:44 pm IST)
  • રાજકીય સન્યાસ લઈ રહેલાના અહેવાલો ઉપર ઉમા ભારતીએ કહ્યુ કે, ૩ વર્ષ સુધી હું ચૂંટણી નહીં લડુ, પ્રધાન તરીકે ચાલુ રહીશ access_time 11:30 am IST

  • પરેશ રાવલને લોકોએ તતડાવ્યાઃ ૪ વર્ષે દેખાયાઃ ચૂંટણી આવી એટલે પાછા મળવા આવ્યા access_time 4:11 pm IST

  • ધો.૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષા માટે હેલ્પ લાઈન શરૂ નં ૧૮૦૦ ૨ ૩૩૫૫૦૦ વિદ્યાર્થી- વાલીઓને માર્ગદર્શન મળી રહેશે સવારે ૧૦ થી ૬ સુધી access_time 4:22 pm IST