Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

દરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી

નવી દિલ્હી,તા. ૧૩: દુનિયામાં સ્વાસ્થ્ય અને સુંદરતાને મેન્ટેન રાખવા માટે એકથી એક ટિપ્સ અપનાવવામાં આવે છે. ખાસ કરીને જયારે યુવતીઓની વાત કરીએ તો તેઓ તેમની સ્કિનને ચમકાવવા માટે કઈપણ કરવા માટે તૈયાર રહે છે. પરંતુ આ ટિપ્સ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. એક ખુબજ સુંદર યુવતી તેની સુંદરતાને જાળવી રાખવા માટે દરરોજ ડોગ યુરિન પીવે છે. આ સાંભળીને ખરેખર તમે હેરાન રહી જશો.

અમેરિકાની રહેવાસી લીના નામની એક યુવતી દરરોજ ડોગ યુરિન  પીવે છે અને તેની સુંદરતા અને સ્કિનના ગ્લોને મેન્ટેન રાખે છે.અમેરિકાની લીના નામની આ મહિલાનું કહેવું છે કે, લોકો હમેશાં તેની પાસે તેની આ ચમકતી ત્વચાનું રાઝ જાણવા માંગતા હોય છે. તેણીએ લોકોને પોતાની સુંદરતાનું રાઝ જણાવતા કહ્યું કે, તે દરરોજ ડોગ યુરિન પીવે છે. જેના કારણે તેના ફેસ પર કોઈ પિંપ્લસ થતા નથી અને સાથે જ ફેસ પર હમેશાં નિખાર જોવા મળે છે. આ સાંભળીને પહેલા તો કોઈ વિશ્વાસ કરતું નથી.

લીનાએ વધુમાં જણાવ્યું કે, તે દરરોજ નિયમિત તેના ડોગનું યુરિન પીવે છે. તેનો તર્ક છે કે, ડોગના યુરિનમાં વિટામિન A, વિટામીન ચ્ અને કેલ્શિયમ રહેલું છે. જે કન્સર સામે સરાવાર માં મદદગાર સાબિત થાય છે. લીનાએ જણાવ્યું કે, ડોગ યુરિન પીવાથી કેન્સરથી એક હદ સુધી બચી શકાય છે.

થોડા સમય પહેલા તેના ચહેરા પર ઘણાં પિંપ્લસ હતા. જયારે પ્રથમ વખત તેણે ડોગનું યુરિન ટેસ્ટ કર્યું ત્યારે તેનો ટેસ્ટ ખરાબ લાગ્યો હતો. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે તેની આદત પડવા લાગી અને તેનાથી ફાયદો તે થયો કે, તેના પિંપ્લસ સંપૂર્ણ રીતે દુર થઈ ગયા. લીનાના સહેરા પર એક અલગ નિખાર જોવા મળી રહ્યો છે. હેવ આ મહિલા તેની સુંદરતા અને તેની પાછળના કારણથી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે.

તેના માટે લીના તેના ડોગને પાર્કમાં લઈ જાયછે અને ત્યારબાદ તેના યુરિનને સ્ટોર કરે છે. અને તેને પીવે છે. તેની સુંદરતાને જાળવી રાખવા માટે અપનાવેલી આ ટિપ્સને લઇને લીના દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. ખરેખરમાં લીના ખુબ જ સુંદર છે અને તેના ફેસ પર ગ્લો જોવા મળી રહ્યો છે.

(10:00 am IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST

  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST