Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

આ અસ્વીકાર્યઃ સીરીયામાં તુર્કીના નવા સૈન્ય ઓપરેશન પર યુએસની વ્યથાઃ

સીરીયામાં કુર્દિશ સંગઠન (વાઇપીજી) ના વિરૃદ્ધમાં એક નવુ સૈન્ય ઓપરેશન શરૃ કરવાની તુર્કીની જાહેરાત પર  અમેરીકા રક્ષા મંત્રાલયએ કહયુ કે આ અસ્વીકાર્ય હશે.  મંત્રાલયએ કહ્યુ કે આ રીતની કાર્યવાહી સીરીયામા આતંકી સંગઠન આઇએસ ને ખતમ કરવાના પ્રયાસો માટે હાનીકારક હશે.  તુર્કી વાઇપીજી ને આતંકવાદી સંગઠન માને ેછે.

(11:47 pm IST)