Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

યુરોપીય સંસદએ જાપાન અને યુરોપીય સંઘ વચ્ચે વ્યાપાર સમજૂતી પર મહોર મારી

યુરોપીય સંસદએ જાપાન અને યુરોપીય સંઘ (ઇયુ) વચ્ચે મુકત વ્યાપાર સમજુતી પર મહોર મારી અને દુનિયાની સૌથી મોટી ફ્રી ટ્રેડ ડીલ કહેવામા આવે છે. ફેબ્રુઆરીથી અસરમાં આવનારી આ સમજુતીના દાયરામા દુનિયાની એક તૃતિયાંશ અર્થવ્યવસ્થા અને ૬૩.પ કરોડ લોકો હશે. જાપાન સંસદ પ્રથમથી જ આ સમજૂતીને મંજુરી આપી ચુકી છે.

(10:35 pm IST)