Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

25 વર્ષ પહેલા કરેલ બળાત્કારના હત્યારાને અદાલતે આપી સજા

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસમાં બળાત્કાર અને હત્યાનો લગભગ 25 વર્ષ જુના એક મામલામાં આરોપી સાબિત થયેલ શખ્સને ઝેરીલું ઈન્જેકશન મારીને મોતનેઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.ટેક્સાસ રાજ્યની હન્ટસવીલે જેલમાં બંધ એલ્વિન બ્રેજેલ નામના શખ્સ પર આરોપ હતો કે તેને એક નવદંપતિને બંધુક્ની અણીએ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની ગોળીમારીને હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તે એક બળાત્કારનો આરોપી પણ સાબિત થયો હતો બધા કારણોસર અદાલતે તેને ઝેરનું ઇન્જેક્શન આપવાની સજા આપી મોતનેઘાટ ઉતારી દીધો છે અમેરિકામાં અત્યારસુધીમાં માત્ર 11 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.

 

(5:43 pm IST)