Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ચીન-ભારતીય સેનાનું સંયુક્ત આતંકવાદ વિરોધી અભ્યાસ શરૂ

નવી દિલ્હી: ચીન અને ભારતીય સેનાએ દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગદૂમાં આતંકવાદ વિરોધી સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ મંગળવારથી શરૂ કરી દીધું છે અવસર પર આયોજિત સમારોહમાં ચીનના પીપુલ્સ લિબરેશન આર્મીના એક વરિષ્ઠ પ્રતિનિધિ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સંયુક્ત પ્રશિક્ષણ ઉદેશ્ય બને સેનાઓ વચ્ચે સમજ અને પારસ્પરિક વિશ્વાસને મજબૂત કરવાનું પ્રશિક્ષણ અનુભવનું આદાન પ્રદાન કરવાનું અને આતંકવાદ વિરોધી ક્ષમતાઓનું નિર્માણ કરવા ઈચ્છે છે.

 

(5:41 pm IST)