Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

માત્ર ૧ર કલાકમાં ૯૧૯ પુરૂષો સાથે સેકસ માણ્યુ

કોર્ડ માટે કંઇ પણ કરવા તૈ્યાર લોકોઃ પ્રત્યેક પુરૂષે સાથે ૪૫ મિનિટ સેકસ માણ્યું: અન્ય પોર્નસ્ટારનો તોડ્યો રેકોડ

ન્યુયોર્ક, તા. ૧૩ :  દુનિયામાં ખરેખર ખૂબ જ ગજબથી ભરેલી પડી છે, આવા લોકો રેકોર્ડ બનાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તમે દ્યણીવાર ખાવા-પીવાના અથવા તો રેસ કે શરીરના અંગને મોટું કરવા વિશેના રેકોર્ડ વિશે સાંભળ્યું હશે. પરંતુ અમે આજે તમને સેકસના એક વિચિત્ર રેકોર્ડ વિશે જણાવીશું. એક મહિલાએ બનાવેલા આ વિચિત્ર રેકોર્ડને દાયકાઓ સુધી કોઈ બીજી મહિલા તોડવાની હિંમત નહીં કરી શકે તેમ લાગે છે.

આ સાંભળીને તમને પણ થતું હશે કે મહિલાએ એવો તો કેવો વિચિત્ર રેકોર્ડ બનાવ્યો હશે. અમેરિકાની લીસા સ્પાકર્સ જે એક પોર્ન સ્ટાર છે, તેના નામે સૌથી ઓછા કલાકમાં વધુ પુરુષો સાથે સેકસ માણવાનો રેકોર્ડ છે. લીસાએ માત્ર ૧૨ કલાકમાં ૯૧૯ પુરુષો સાથે સેકસ માણેલું છે. લીસાનો આ રેકોર્ડ ઓકટોબર ૨૦૦૪જ્રાક્નત્ન બન્યો હતો, જે હજુ સુધી તોડવાની કોઈ હ્િંમત કરી શકયું નથી.

લીસાએ આ રેકોર્ડ પોલેન્ડમાં બનાવ્યો હતો. હકીકતમાં ત્યાં દરવર્ષે એક પ્રતિયોગીતા થાય છે, તેમાં એક નવો રેકોર્ડ બનાવનારી વ્યકિત જીતે છે. લીસાએ આ પ્રતિયોગિતામાં પ્રત્યેક પુરુષે સાથે ૪૫ સેકેન્ડનો સમય પસાર કર્યો અને આ દરમિયાન સેકસ પણ માણ્યું. આવી જ રીતે તેણે સૌછી ઓછા સમયમાં વધારે પુરુષો સાથે સેકસ માણવાનો રેકોર્ડ બનાવી લીધો.

અહીં ખાસ વાત એ છે કે લીસા પ્રતિયોગિતા અન્ય બે રેકોર્ડ ધારક મહિલાઓ સાથે હતી. તેમાંથી એકે એક દિવસમાં ૭૫૯ પુરુષો સાથે સેકસનો રેકોર્ડ ધરાવતી હતી. પરંતુ લીસાએ આ રેકોર્ડથી દ્યણા આગળ નીકળીને અલગ જ રેકોર્ડ બનાવી દીધો.

(3:47 pm IST)