Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

હોંગકોંગમાં રાત્રી દરમ્યાન ચાલેલ હાથાપાઈના કારણે સુરક્ષા વધારવામાં આવી

નવી દિલ્હી: પોલીસે હોંગકોંગ અને તેના વિષવિદ્યાલય પરિસરના નજીક સુરક્ષા વધારી દીધી છે.હોંગકોંગમાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાત્રી દરમ્યાન હિંસક હાથાપાઈ થઇ હોવાના કારણે સુરક્ષા વધારી હોવાનું માલુમ પડી રહ્યું છે.

               પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે રાત્રી દરમ્યાન ચાઈનીઝ યુનિવર્સીટી ઓફ હોંગકોંગમાં લડાઈ થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે અને સવારે પણ પરિસ્થિતિ તનાવપૂર્ણ બની રહી હતી પ્રદર્શનકારીઓ ઉત્પાત મચાવી રહ્યા હતા. જેના પગલે સુરક્ષા વધારી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:56 pm IST)