Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ઈંડોનેશિયામાં શંકાસ્પદ બોંબ વિસ્ફોટમાં એક હુમલાખોરનું મૃત્યુ

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં પોલીસ સ્ટેશનની બહાર શંકાસ્પદ આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા એક હુમલાખોરનું મૃત્યુ થયું છે અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ધમાકો સ્થાનિક સમયાનુસાર સવારના 8 વાગ્યાને 45 મિનિટની આસપાસ સુમાત્રા દ્વીપના મેદાનમાં પોલીસ પરિસરમાં થયો હતો.

                     રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા દેડી પ્રસતીઓએ જકાર્તામાં આપેલ માહિતી મુજબ જંવામ આવી રહ્યું છે કે  આત્મઘાતી બોંબ વિસ્ફોટ હતો જેમાં એક હુમલાખોરનું મૃત્યુ થયું છે  અને પોલીસ સ્ટેશનની બહાર તેમનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

(5:55 pm IST)