Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ગાજા પટ્ટીએ ઇઝરાયલ પર ૩૦૦ રોકેટનો મારો ચલાવાયોઃ '' અલ અકસા ટીવી''ની ઇમારત જમીનદોસ્તઃ ર લોકોના મોતઃ ૩૦ ઘાયલ

ઇઝરાયલી સેનાએ કહ્યું કે સોમવારે ગાજાપટ્ટીએ ઇઝરાયલ ઉપર ૩૦૦ રોકેટનો મારો કર્યો જેમાં એક સૈનિક સહિત બે લોકોના મોત અને ૩૦ લોકો ઘાયલ થયા ઇઝરાયેલના પલટવારમાં હમાસની ચેનલની ઇમારત જમીનદોસ્ત ફીલીસ્તાની સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઇઝરાયેલી હુમલામાં ૬ ફીલીસ્તાનીઓની મોત થઇ.

(10:59 pm IST)