Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અલિબાબાએ સ્માર્ટ સ્ક્રીન બનાવીઃ દ્રષ્ટિહીન કરી શકશે ઓનલાઇન શોપીંગ

ચીની કંપની અલીબાબાએ  '' સ્માર્ટ ટચ''  નામની સ્ક્રીન બનાવી છે જેની મદદથી દ્રષ્ટિહીન લોકો પણ પોતાના ફોનથી શોપીંગ અને પેમેન્ટ કરી શકશ. આ સ્ક્રીનની  દરેક સાઇડમાં સેંસરવાળા ત્રણ નાના નાના બટન છે જેનાથી ''કન્ફર્મ'' અને ''ગોબેક'' જેવા ઓપ્શન ગોતવામા મદદ મળશે. આ સ્ક્રીન યુજર્સને સાર્વજનિક સ્થળો પર ટેકસ્ટ સાંભળવાામં પણ મદદ કરશે.

 

(9:55 pm IST)