Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

આ શખ્સે એવી યુવતી સાથે લગ્ન કર્યા કે પરિવારના લોકો ન રહ્યા ઉપસ્થિત

નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં એક પાગલ પ્રેમીના લગ્નની અજીબો ગરીબ ઘટના સામે આવી છે આ શખ્સે કંઈક એવું કર્યું છે જેના વિષે જાણીને દરેક ને હેરાની રહી જાય ટોક્યોમાં રહેનાર આ શખ્સે લખો રૂપિયા ખર્ચીને લગ્ન કર્યા જેમાં પરિવારના કોઈ પણ સભ્યો ઉપસ્થિત હતા નહીં જયારે તેને લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે પરિવારના સહુ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા તેને વર્ચુઅલ રિયાલિટી સિંગર હતસુને સાથે લગ્ન કર્યા હોવાની માહિતી મળી રહી છે.

(5:30 pm IST)