Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

આ મહિલા પહોંચી ગઈ ભવિષ્યમાં કરી 6000 વર્ષની યાત્રા

નવી દિલ્હી: વિજ્ઞાનની મદદથી આજે દરેક વસ્તુ સંભવ બની શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોઈ પરંતુ હજુ પણ ટાઈમ ટ્રેવલ એટલે કે સમય યાતા વૈજ્ઞાનિકો માટે ચર્ચાનો મુદ્દો બની ગયું છે પરંતુ દુનિયા આખીમાં એવા પણ લોકો છે જે દાવો કરી ચુક્યા છે કે તે સમય યાત્રા કરી આવ્યા છે ફિન્લેન્ડમાં રહેતી એક મહિલાએ દાવો કર્યો છે કે તે સમય યાત્રા કરીને વર્ષ 6000માં ગઈ હતી અને ફરી આવી ગઈ છે તેનું કહેવું છે કે તેની પાસે આ વાતને સાબિત કરવા માટે એક અનોખી વસ્તુ પણ છે  તેનું કહેવું છે કે 4529માં ડાયનાસોર પૃથ્વી પર આવી ગયા હતા અને એ સમયે તેને પક્ષીઘરમાં  રાખવામાં આવ્યા હતા.તેને આ બધી વાતની સાબિતી આપીને તેને પુરવાર કર્યું હોવાનીમાહિતી મળી રહી છે.

 

(5:03 pm IST)