Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અમેરિકા સાથે છેતરપિંડી કરી રહેલ ઉત્તર કોરિયાની સચ્ચાઈ સામે આવી

નવી દિલ્હી: અમેરિકાની   સાથે પરમાણુ હથિયારના અભિયાન પાછળ હટવાની વાત કરનાર ઉત્તર કોરિયા હવે તેની વિરુદ્ધ થઇ ગયા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ધોખાધડી કરતા ઉત્તર કોરિયા 16 ગુપ્ત જગ્યા  પર બિલિસ્ટિક  મિસાઈલ પ્રોગ્રામને આગળ વધારી રહ્યા છે.આ વાત સેટેલાઇટ ફોટો દ્વારા સામે આવી છે.છેલ્લા ઘણા દિવસોથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મિટિંગ દરમ્યાન કોરિયાના તાનાશાહ કિમ જોગ ઉને પરમાણુ નિરસ્ત્રીકરણનની વાત કરી હતી. એવામાં આ અભિયાનને વિરુદ્ધનું માનવામાં આવી રહ્યું છે.

(4:58 pm IST)