Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સ્પાઇડરમેન-હલ્ક જેવા પાત્ર રચનાર સ્ટૈન લી નું નિધન

નવી દિલ્હી: અમેરિકાના જાણીતા કોમિક લેખક  તેમજ  સ્પાઈડર  મૈન અને તે  ધ હલ્ક જેવા સુપરહીરો કેરેક્ટર રચીને એક ક્રાંતિ લાવનાર સ્ટૈન લીનું મૃત્યુ થયું છે. 95 વર્ષના હતા લી અમેરિકામાં કોમિક ક્લચર લઈને આવ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી તે બીમારીઓનો સામનો કરી રહ્યા હતા તેમની દીકરીએ હોલીવુડના એક મેગેજીન ટીએમઝેડને જણાવ્યું છે કે મારા પિતા પોતાના  બધા ચાહકોને  પ્રેમ કરતા હતા અને તે એક મહાન અને શાનદાર વ્યક્તિત્વ ધરાવતા હતા.

(4:58 pm IST)