Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

યમનમાં સરકારી સમર્થક અને વિદ્રોહિઓ વચ્ચે ઘર્ષણ : 24 કલાકમાં 149નાં મોત

યમનમાં સરકારી સમર્થકો અને વિદ્રોહિઓ વચ્ચે છેલ્લા 24 કલાકથી અથડામણ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 149 લોકો મૃત્યુ પામ્યા છે. યમનના હોદૈદા શહેરમાં હુતિ વિદ્રોહિઓ અને સેના વચ્ચે જંગ ચાલી રહી છે. યમનની આર્મીએ સોમવારે કહ્યું કે આ મુઠભેડમાં 7 નાગરિકોનાં પણ મોત થયાં છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં 100થી વધુ હુતિ વિદ્રોહિઓ મૃત્યુ પામ્યા છે.

   
(4:03 pm IST)