Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

પ્રથમ વિશ્વયુદ્ધના શહીદ સૈનિકોની યાદમાં આયોજીત સ્મરણોત્સવમા વરસાદને કારણે ટ્રમ્પની ગેરહાજરીથી આલોચના

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શનિવારે ફ્રાંસમા પ્રથમ વિશ્વ યુદ્ધના શહીદ અમેરીકી સૈનિકો-નૌસૈનિકોની યાદમાં  આયોજીત સ્મરણોત્સવમાં જવાનો કાર્યક્રમ વરસાદને કારણે રદ કર્યો. જેના કારણે સોશ્યલ મીડીયમાં તેની ટીકા થઇ રહી છે. જયારે વરસાદ હોવા છતાં જર્મન ચાન્સલર એંજેલા મર્કેલ અને ફ્રાંસીસ રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રો આ સાથે જોડાયેલ કાર્યક્રમમાં પહોંચેલ.

(12:09 am IST)