Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

અફ્રીકી દેશ કોન્ગોમાં ઇબોલાથી ર૦૧ લોકોના મોત

અફ્રીકી દેશ કોન્ગોના સ્વાસ્થ્ય મંત્રાલયએ જણાવેલ કે  ઇબોલા ને કારણે દેશમા ર૦૧ લોકોના મોત થયા છે. ઓગષ્ટથી અત્યાર સુધીમાં ઇબોલાના ર૯૧ કેસ ધ્યાનમાં આવ્યા છે. જેમા અડધા ઉત્તર કિવુના બેના ના છે. ૧૯૭૬ પછી આ ૧૦મી વઁખત છે. જયારે કોન્ગોમાં ઇબોલાના મામલા ધ્યાનમા  આવ્યા છે.

(12:08 am IST)