Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

નવા યુએસ પ્રતિબંધની અમારી અર્થવ્યવસ્થા પર અસર નહીઃ ઇરાની રાષ્ટ્રપતિ

ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ નવા પ્રતિબંધોથી ઇરાનની અર્થવ્યવસ્થા પર કોઇ અસર નહી પડે. એમણે કહ્યું અમેરીકા અમારા વિરુદ્ધ પોતાના તમામ હથિયાર પહેલેથી જ ઉપયોગ કરી ચુકેલ છે. અને હવે એમની પાસે કાંઇ નવું નથી લાગે છે કે  તે ઇરાનને માનસિક રીતે પ્રભાવીત કરવાની કોશિષ કરે છે.

(12:07 am IST)