Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર લાગી પાબંધી

નવી દિલ્હી: પાકિસ્તાન ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોશિએશન પીએફપીએ પોતાના રાજ્યમાં ભારતીય ફિલ્મોને રિલીઝ કરવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે પીએફપીએ ના એક વરિષ્ઠ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ફિલ્મો ભારતમાં નકારવામાં આવી રહી છે જેના કારણોસર તે પણ પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લગાડી દેશે અને તેને ત્યાં રિલીઝ કરવામાં નહીં આવે.

 

(6:15 pm IST)