Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

આ બાળકનો ગુસ્સો છે જોરદાર

નવી દિલ્હી: થોડા દિવસો પહેલા મજાક-મજાકમાં પાકિસ્તાનની ભ્ર્સટ રાજનીતિની ધજીયા ઉડી ગઈ હોવાની એક ઘટના રાતોરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી અને હવે એક પાકિસ્તાની બાળક હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલ હોવાનું જણાવામાં આવી રહ્યું છે આ વિડીયો જોઈને બધાને અચરજ લાગે તેવું છે જેમાં એક બાળક શાળાનો ડ્રેસ પહેરી અને ગોળ ચશ્મા પહેરીને હૅરીપોર્ટરની યાદ અપાવતો નજરે પડી રહ્યો છે આ વીડિયોને કરાચી થ સીટી ઓફ લાઇટ્સના નામથી ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે આ વીડિયોને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.

 

(6:15 pm IST)