Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

અમેરિકાએ એફ-35 વિમાનોના સંચાલન પર રોક લગાવી

નવી દિલ્હી: પેટાગનથી ગયા મહિને એફ-35 લડાકુ વિમાન દુર્ઘટનાનો શિકાર થયા બાદ બધા વિમાનના સંચાલન પર રોક લગાવી દેવામાં આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકી રક્ષા વિભાગે જણાવ્યું છે કે એફ-35 કાર્યક્રમ કાર્યાલય દ્વારા મળેલ માહિતી મુજબ અમેરિકી સેવાઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોએ એફ-35ના સંચાલનને અસ્થાયી રૂપથી નિલંબિત કરી દીધુ  છે કહેવાય રહ્યું છે કે આ વિમાનોમાં ફ્યુલ ટ્યુબમાં ખામી હતી.

(6:14 pm IST)