Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

અમેરિકી સાંસદોના એક સમૂહએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું ભારતને કાશ્મીરથી પ્રતિબંધ

અમેરિકી સાંસદોના એક સમૂહએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આગ્રહ કર્યો છે કે તે ભારતને કાશ્મીરમાં સંચાર માધ્યમો પરનો પ્રતિબંધ હટાવવા અને અટકાયતમાં લીધેલ લોકોને મુકત કરવા માટે કહે.જયારે સાંસદોએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનએે આતંકવાદનુ સમર્થન બંધ કરવુ જોઇએ અને કાશ્મીરને અસ્થિર કરવાવાળા કદમ ઉઠાવવાથી બચવું જોઇએ.

(10:12 pm IST)