Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

સંયુક્ત રાષ્ટ્રએ લીબિયામાં પોતાના મિશન અભિયાનની સમય મર્યાદાને વધારી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે લીબિયામાં પોતાના સહાયતા મિશન અભિયાનની સમય મર્યાદાને એક વર્ષ માટે વધારી દીધી છે. સુરક્ષા પરિષદે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગુરુવારના રોજ 2486 પ્રસ્તાવને સ્વીકાર કરીને લિબિયામાં એકીકૃત વિશેષ રાજનીતિક મિશીન અભિયાનની સમય મર્યાદાને 15 સપ્ટેબર 2020 સુધી વધારી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

(6:47 pm IST)