Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ઘરમાં ઘુસેલ અજગર ઝડપથી ગળી ગયો એવું વસ્તુ વીડિયોને જોઈને સહુ કોઈના રુવાડા ઉભા થઇ જશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક ચોંકાવનારી ઘટનાનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  એક વૃદ્ધ મહિલાની નજીકમાં અચાનક તેમના ઘરમાં એક મોટો અજગર સાપ જોવા મળે છે એને તે મદદ માટે  સ્નેક કેચરને બોલાવે છે પરંતુ  પરિસ્થિતિ એ સમયે દર્દનાક બની જાય છે અચાનક જ અજગરે એવું વસ્તુને મોઢામાં લઇ લીધી કે જોઈને સહુ કોઈના રુવાડા ઉભા થઇ ગયા.

                મળતી માહિતી મુજબ આ અજગરે એક મોટી વિશાળકાય ગરોળીને ગળી ગયો હતો પરંતુ ચોંકાવનારી વાત એ છે કે  તેના મોઢામાંથી બહાર નીકળ્યા પછી પણ ગરોળી જીવિત હતી અજગરને પકડવા આવેલ લોકોનું પણ કહેવું છે કે તેમને આટલા વર્ષના કેરિયરમાં આવું ક્યારે પણ નથી જોયું કે અજગરના મોઢામાંથી નીકળ્યા પછી પણ કોઈ જીવિત હોય.

(6:43 pm IST)