Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

આ બે ડોગીએ એટલી બધી સમજદારી બતાવી કે માલિકને પણ થઇ અચરજ: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

નવી દિલ્હી: જો તમારી પાસે પણ ડોગી છે તો એ વાતની સો ટકા ગેરેંટી છે કે તમે આ દુનિયાના સૌથી સારો ડોગી તેને માનતા હશો. પોતાના માલિકની આ વાતને એક ડૉગીએ સાબિત કરી બતાવી છે. તે માત્ર વફાદાર જ નથી પરંતુ તેમણે સમજદારીનું કામ પણ કરી બતાવ્યું છે. તે સમજદાર અને હોશિયાર જાનવરોમાંથી એક છે.

         કેલીફોર્નીયાના એક શખ્સે સીસીટીમાં મળેલ વિડીયો ફુટેજને જોયું તો તેમાં પાલતુ ડોગી  તેમના નાના બાળકની ટ્રેનિંગ ટોયલેટનો ઉપયોગ રાત્રીના સમયે  કરે છે જેના માટે તેમને એવું લાગ્યું કે તેના બાળક માટે તેમને સાફ નથી કર્યું પરંતુ વિડીયો જોયા પછી બધું સ્પષ્ટ  થઇ ગયું હતું।

(6:41 pm IST)