Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ન્યૂઝીલેન્ડની સરકારે કરી કડક કાર્યવાહી: માત્ર આટલા લોકો જ રાખી શકશે બંધુક

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડની સરકારે શુક્રવારના રોજ એક નવો કાનૂન બનાવ્યો છે જેની હેઠળ માત્ર ઉપયુકત લોકો જ બંધુક રાખી શકશે।આ કાનૂન  ક્રાઇસ્ટચર્ચ શહેરના મસ્જિદ પર હુમલા પછી લેવામાં આવ્યો છે જેમાં  51 મુસ્લિમ નાગરિકો મોતને ભેટ્યા છે.

          માર્ચમાં ગોળીબારીની ઘટનામાં  પ્રધાનમંત્રીએ રાઇફલ પર પ્રતિબંધ  લગાવી દીધું હતું અને જણાવ્યું હતું કે કાળા બજારીને રોકવા માટે આગળ વધારે પણ પ્રતિબંધની જરુર પડશે આ કાનૂન રાખીને તેમને  જણાવ્યું હતું કે હથિયાર રાખવી એ સુવિધા કે છૂટછાટ આપવાનો અધિકાર નથી. હવેથી હથિયાર રાખનાર નાગરિકને ટ્રેક કરવામાં આવશે આ કાનૂન હેઠળ કોઈ પણ વ્યક્તિ લાયસંસ વગર બંધુક  નહીં રાખી શકે.

(6:40 pm IST)