Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

એર એશિયાની માકેદાર ઓફર: માત્ર 1099માં હવાઈ મુસાફરી

નવી દિલ્હી :તહેવારો માહોલ દરમિયાન અનેક કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી ઓફર્સ આપતી હોય છે. ત્યારે એર એશિયાએ ધમાકેદાર ઓફર લોન્ચ કરી છે. આ ઓફર અંતર્ગત મુસાફરો 1099ની કિંમતમાં ટીકિટ બુક કરાવી શકે છે. આજે ટીકીટ બુક કરવવાની છેલ્લી તારીખ છે. મુસાફરો આ ટીકિટ પર 10 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે મુસાફરી કરી શકશે.   

(9:59 pm IST)