Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પેરિસમાં સાઉદી અરબની રાજકુમારીના ઘરેણાંની ચોરી

નવી દિલ્હી: ફાંસની રાજધાની પેરિસના જાણીતા હોટલ રીજ થી સાઉદી અરબની રાજકુમારીના ઘરેણાં ચોરી થઇ ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ રાજકુમારીનું નામ શું છે હજુ સુધી  એ વાત જાણવામાં આવી રહી નથી.પોલીસ અધિકારીએ આ રાજકુમારીનું નામ જણાવવા માટે ના કહી દીધી છે સાડા 6 કરોડ થી પણ વધારે રૂપિયાના તેમના દાગીનાની ચોરી થઇ હોવાનું જાણવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

(5:24 pm IST)