Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

આઈએસે લીબિયામાં થયેલ હુમલાની જવાબદારી લીધી

નવી દિલ્હી: આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીબિયાની સરકારી તેલ કંપની એનઓસીના રાજધાની ત્રિપોલી સ્થિત મુખ્યાલય પર થયેલ હુમલાની જવાબદારી લીધી છે આઈએસની સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે ત્રિપોલીના એનઓસી કાર્યાલય પર થયેલ હુમલામાં કંપનીના બે કર્મચારી મોતને ભેટ્યા છે તેમજ અન્ય 10ને ઇજા પહોંચી છે આ હુમલામાં ત્રણ બંદૂકધારીઓએ લોકો   પર પણ ગોળીબારી કરી હતી.

(5:21 pm IST)
  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST