Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

આ દેશમાં છે કંઈક અલગ પ્રકારનું ચલણ

નવી દિલ્હી: ચીન સિવાય હવે વિયતનામમાં પણ સાપના માંસમાંથી બનેલ ભોજ અને રક્તથી બનેલ પીણું હાલમાં ખુબજ રેસ્ટોરન્ટમાં વહેંચાઈ રહ્યું છે.આ દેશોમાં સાપનું સ્વાદિષ્ટ ભોજન આપનાર દેશ તરીકે ઓળખાય છે અને પરંપરાગતરૂપથી અહીંયા ઉતરી ભાગના જંગલોમાંથી પકડવામાં આવેલ સાપનું માસ માનવીના શરીરના ઉચ્ચ તાપમાનને ઓછું કરે છે અને માથાનો દુખાવો દૂર કરવાનું તેમજ પાચન ક્રિયાને સરળ બનાવવાનું કામ કરે છે.

(5:21 pm IST)