Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પાંડાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

નવી દિલ્હી: ફિલિસોફર.વિચારકો અને બુધ્ધીજીવીઓનું માનવું છે કે પ્રયત્ન કરનારને ક્યારે પણ હાર મળતી નથી આ દિવસોમાં આ વિચારને લગતો એક શેતાન પાંડાનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં આ પાંડા એક હીંચકા પર ચઢવાનો પ્રયત્ન કરતું નજરે પડી રહ્યું છે અને તે અવારનવાર અસફળ થતું હોવા છતાં પણ હીંચકા પર ચઢવાનો પ્રયત્ન કરે છે અને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યું છે.

(5:17 pm IST)