Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સાપની સાથે સેલ્ફી લેવી આ શખ્સને ભારે પડ્યું

નવી દિલ્હી: આ દિવસોમાં સેલ્ફી લેવાનો  ક્રેઝ ખુબજ વધી રહ્યો છે સેલ્ફી લેવાના ચક્કરમાં અત્યારસુધીમાં ઘણા લોકો મોતને ભેટ્યા છે અને હાલમાં જ સેલ્ફી સંબંધિત એક ખતરનાક ઘટના સામે આવી છે અમેરિકામાં આવેલ સેન ડીયોજોમાં 36 વર્ષીય એક યુવકને સેલ્ફી લેવું ભારે પડ્યું છે અને આ સારવારમાં તેને દોઢ લાખ ડોલર એટલે કે એક કરોડ રૂપિયા ખર્ચ કરવાની નોબત આવી છે કેલિફોર્નિયાના એલસીનોયરમાં રહેનાર આ શખ્સ સાપને ગળામાં લઈને સેલ્ફી લેવા જતો હતો તે દરમ્યાન સાપે તેને ડંખ મારી લેતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેને દોઢ લાખ ડોલરની દવા કરાવવાની નોબત આવી છે.

(5:16 pm IST)
  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • આગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST

  • સુરત રેન્જ આઈજીએ સુરત રૂરલના 2 પોલીસ અધિકારીને કર્યા સસ્પેન્ડ:માંડવીના ના મહિલા PSI એસ.એમ.માલ તેમજ સુરત રૂરલ એલ.સી.બી પી.આઈ બી.જે.સરવૈયાને કર્યા સસ્પેન્ડ: આર.આર સેલ ની ટીમે રેડ કરી માંડવી વિસ્તારમાંથી ૪૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. access_time 11:02 pm IST